બનાસ ડેરી સણાદર ખાતે 76 માં સ્વતંત્ર દિન ની ઉજવણી…. બનાસકાંઠા દિયોદર તાલુકા ના સણાદર બનાસ ડેરી ખાતે સહુ પ્રથમવાર સહુ થી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ હતી બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી 15 મી ઓગસ્ટ 76 માં સ્વતંત્ર દિવસ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે જેમાં બનાસ ડેરી ખાતે પણ એક ઉત્સાહ ના માહોલ વચ્ચે દેશ આઝાદ થયો હોય તેમ હજારો ની સંખ્યામાં પશુપાલકો ધ્વજ લઈ પહોચ્યા હતા જેમાં જિલ્લા માં સહુ થી મોટો 100 ફૂટ ઉંચો ધ્વજ બનાસ ડેરી સણાદર ખાતે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના હસ્તે લહેરાવામાં આવ્યો હતો જેમાં દેશ ભક્તિ ના રંગે સમગ્ર માહોલ જામ્યો હતો આઝાદી કા અમૃત મહોત્સવ માં એક સાથે હજારો ની સંખ્યા માં પશુપાલકો એ ધ્વજ ફરકાવી 76 માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરી હતી. અહેવાલ કનુભાઈ જોષી દિયોદર

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

બનાસકાંઠા દિયોદર તાલુકા ના સણાદર બનાસ ડેરી ખાતે સહુ પ્રથમવાર સહુ થી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરાઈ હતી બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી 15 મી ઓગસ્ટ 76 માં સ્વતંત્ર દિવસ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે જેમાં બનાસ ડેરી ખાતે પણ એક ઉત્સાહ ના માહોલ વચ્ચે દેશ આઝાદ થયો હોય તેમ હજારો ની સંખ્યામાં પશુપાલકો ધ્વજ લઈ પહોચ્યા હતા જેમાં જિલ્લા માં સહુ થી મોટો 100 ફૂટ ઉંચો ધ્વજ બનાસ ડેરી સણાદર ખાતે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના હસ્તે લહેરાવામાં આવ્યો હતો જેમાં દેશ ભક્તિ ના રંગે સમગ્ર માહોલ જામ્યો હતો આઝાદી કા અમૃત મહોત્સવ માં એક સાથે હજારો ની સંખ્યા માં પશુપાલકો એ ધ્વજ ફરકાવી 76 માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરી હતી.

અહેવાલ : કનુભાઈ જોષી, દિયોદર

Related posts

Leave a Comment