ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કરોડો ના ખર્ચે બનાવેલ વાસણા રોડ પર પાણી ભરાયા

ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મા વાસના અને ધનાલ ગામ ને જોડતો રોડ હાલ માં જ કરોડો ના ખર્ચે બનાવેલ આરસીસી રોડ હજુ તો એક જ વરસાદ માં પાણી ના તળાવ ભરાઈ ગયા છે. આવતા જતા વાહન ચાલકો ને અને આજુબાજુ રહેતા પ્રજા જનો ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે તો આજુબાજુ રહેતા લોકો ને તે પાણી માંથી પસાર થવું પડે છે .આ તંત્ર દ્વારા ઘોર બેદકારી નજરે પડી રહી છે. કેટલીક અપીલ ઓ દ્વારા કોઈ પણ પ્રકાર નું કઈ કરવા માં આવ્યું નથી.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment