કેશોદ, જુનાગઢ
કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ આપવા કરી માંગ….
આરોગ્ય સચિવને કરવામાં આવી રજુઆત…
સ્થાનિક અને જીલ્લા આરોગ્ય તંત્ર એકબીજાને આપી રહ્યું છે ખો….
કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ ન અપાતા પોઝીટીવ રીપોર્ટની દર્દીને ખાત્રી શુ?…
રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ