હિન્દ ન્યુઝ, ભાવનગર
જી.એસ.ટી. એમનેસ્ટ સ્કીમ ૨૦૨૪ (GST AMNESTY SCHME-2024) ની ટાઈમલાઇન મુજબ સ્કીમના અમલીકરણ અસરકારકને વધુ અસરકારક બનાવવા માટે પ્રમુખ, ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પ્રમુખ, સી.એ. એસોસીએશન, ભાવનગર અને પ્રમુખ, બાર એસોસીએશન, ભાવનગર તેમજ વિવિધ વેપારી વર્ગોને જાણ કરવા માટે તા.૧૦/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૦૪-૦૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
GST AMNESTY SCHME-2024 ની timeline મુજબ સ્કીમના અમલીકરણને અસરકારક બનાવવાના હેતુથી એસોસીએશનો તેમજ વેપારીઓને સમય માહિતગાર કરવા માટે તા. ૧૦/૧/૨૫ ને બપોરે ૪ કલાકે ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (મોટો મીટીંગ હોલ), ૩૧૫-ત્રીજો માળ, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ સર્કલ પાસે, ભાવનગર ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે