હિન્દ ન્યુઝ, અમદાવાદ
પ્રાંજલે તેના આત્મબળથી જલાવેલી જ્યોત અનેક દિવ્યાંગો માટે ઉજાસ બની
દિવ્યાંગ મનોવૈજ્ઞાનિક” તરીકે જાણીતા પ્રંજલ વ્યાસ આજે પ્રેરણાનું પ્રતિક
માનસિક આરોગ્ય, ડિજિટલ સુરક્ષા, દિવ્યાંગજનોના અધિકારો અને સામાવેશક શિક્ષણમાં પ્રાંજલ વ્યાસનું અદેકરૂ યોગદાન
પ્રાંજલે 2016માં દિવ્યાંગ અધિકાર અધિનિયમ માટે વેબસાઈટ તૈયારી કરી અનેક દિવ્યાંગજનો માટે સહાયરૂપ
પ્રાંજલના જીવન પર આધારીત ઇમ્પોસીબલ શોર્ટ ફિલ્મ બની છે