ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કૂલ માં પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપતા ઓડ ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ 

હિન્દ ન્યુઝ, આણંદ

સમગ્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા- ૧૧ મીથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે.

ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કૂલમાં પરીક્ષાના પ્રથમ દિવસે કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી, મોં મીઠા કરાવી, પેન આપી સ્વાગત તેમજ શુભેચ્છાઓ આપવામા આવી આ પ્રસંગે નેં સ્કૂલ મંડળના હોદ્દેદારો, આચાર્ય, શિક્ષકગણ તથા મહેમાનોએ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ અપવામા આવ્યો. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ રહીત, શાંતિપૂર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લા બ્યુરો ચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment