વેરાવળ ખાતે મહિલાઓ માટે જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા અને મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેનાં જાગૃતિ શિબિર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યાપન મંદિર વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના,સાયબર સેફ્ટી, મહિલા સુરક્ષા માટેની યોજનાઓ જેવી કે OSC, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 181 એપ્લિકેશન, સંકટ સખી એપ્લિકેશન, PBSC,નારી કેન્દ્ર વિશે, પ્રી એન્ડ પોસ્ટ મેરીજ કાઉન્સિલિંગ, મહિલાલક્ષી કાયદાઓ વિશે તેમજ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલ આ શિબિર માં પી. ટી. સી કોલેજ ના પ્રિન્સીપાલ ચુડાસમા સાહેબ , વ્યાસભાઇ,તેમજ વિદ્યાર્થીનીઓ, તેમજ તાલુકા સેવા સમિતી એડવોકેટ તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન નો સ્ટાફ,osc,pbsc સ્ટાફ, મહિલા પોલીસ સ્ટેશન she team સભ્ય હાજર રહી યોજનાકીય માહિતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

                                   

 

 

 

Related posts

Leave a Comment