ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પક્ષ ના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરીવાર તરફ થીઅભિનંદન પાઠવ્યા

ગીર સોમનાથ,

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પક્ષ ના યૂવા ભાવી ઉત્સાહી યૂવા નેતા પ્રવિણભાઈ, કાનાભાઈ ગઢીયા ની પ્રવૃત્તિ
મહામંત્રી વેરાવળ પાટણ શહેર કોગ્રેસ સમિતી, ઉપપ્રમુખ સોશયલ મીડીયા ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ, ઉપપ્રમુખ સોશયલ મીડીયા જૂનાગઢ લોકસભા યૂથ કોંગ્રેસ, પ્રમૂખ લોક સરકાર વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ની સેવા કરે છે અને છેલા પાંચ વર્ષ થી કોંગ્રેસ ના વિચારો અને સિધ્ધાંતો દેશ ના દરેક લોકો સૂધી પહોંચાડવાની કામગીરી ઉત્સાહ પૂર્વક નીભાવેલ છે તેના ફળ સ્વરૂપે રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિગ કમેટી દ્વારા ફારૂક મલિક પેરેડાઈજ ચેરમેન ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેંટ તેમજ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરીવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના, આપનૂ ભવિષ્ય ઉજ્વલ્લ રહે તેવા ખૂબ ખૂબ અભિનંદન.

 

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment