સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમા કરવામાં આવી સાફ-સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનાર નગરપાલીકા દ્વારા કોર્ટ કમ્પાઉન્ડ, મેઇન બજાર અને ગટરની સાફ-સફાઈ કરવામાં આવી છે.

“સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના કોર્ટ કમ્પાઉન્ડ, મેઇન બજારની સફાઇ તથા શહેરમાં આવેલ ગટરની તેમજ જાહેર પે & યુઝ ની સફાઇનુ આયોજન કરવામાં આવ્યું હતું.

 

Related posts

Leave a Comment