વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગાંધી ચોક અને વોર્ડ નં-૫ની ગટરોની સફાઇ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ગીર-સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગાંધી ચોક તેમજ વોર્ડ નં-૫ના વિસ્તારની ગટરની તેમજ ભિડીયા હાઈવેની સાફ-સફાઇ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા ગાંધી ચોક, વોર્ડ નં-૫ વિસ્તારની ગટરોમાંથી કચરો-ગંદકીને દૂર કરીને ગટરોની સાફ-સફાઇ કરવામાં આવી હતી. તેમજ, ભિડીયા હાઈવેની પણ સાફ સફાઇ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment