breaking news “હિન્દ ન્યુઝ”
વંથલી
ઓજત નદી ના પાણી માં તરતી લાશ જોવા મળતા આજુ બાજુ ના લોકો દ્વારા પોલીસ ને જાણ કરાયી
જે લાશ ને પોલીસ દ્વારા કાઢવામાં આવતા આ યુવાન કેશોદ નો હોવાનું બહાર આવ્યું છે
જે પોલીસ ની તપાસ દરમ્યાન જે યુવાન હર્ષ અશોક ભાઈ ઠકરાર હોવાનું બહાર આવ્યું છે
જે કયા કારણ સર આ પગલું ભરેલ છે તે હાલ જાણી શકાયું નથી જે વંથલી પોલીસ તપાસ કરી રહેલ છે