કડાણા તાલુકા વાગડ વાળા જીંજવા પ્રા. શાળામાં આઝાદી નો અમ્રુત મહોત્સવ ઉજવવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, મહિસાગર

ભારત સરકાર ના નિયમોનુસાર આઝાદી ના ૭૫ વર્ષ પુરા થયા તે બદલ આઝાદી નો અમ્રુત મહોત્સવ વાગડ વાળા જીંજવા પ્રા શાળા માં ઉજવવામાં આવ્યો હતો જેમાં ગામના બી એસ એફ ના રિટાયર્ડ જવાન રમણભાઈ ખાંટ નુ ફુલ છડી થી સન્માન શાળા ના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ ધો ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા ની આરતી કરવામાં આવી હતી અને રાષ્ટ્ર ગીત તેમજ ભારતીય પ્રતીજ્ઞા બોલી આઝાદી ના નારા સાથે મહોત્સવ ની આભાર વિધિ કરવ૨માં આવી હતી.

રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર

Related posts

Leave a Comment