સુત્રાપાડા ખાતે ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી વાદગી બનાવટ નિર્દેશન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ

સુત્રાપાડા શિવસાગર પ્રાથમિક શાળા મુકામે ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી વાદગી બનાવટ નિર્દેશન કાર્યક્રમ યોજાયો હતો તેમાં દિલીપભાઇ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. હેરમા કારાભાઇ બારડ, નાયબ મામલતદારો, આંગણવાડી બહેનો, વર્કર બહેનો અને વાલીઓ, બાળકો, શિક્ષકો તેમજ આચાર્ય પણ હાજર રહ્યા હતાં.

રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment