મહેસાણા જિલ્લાના સતલાસણા કે.એમ.કોઠારી હાઇસ્કુલ ખાતે માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર નાં ક્ષેત્રીય કાર્યાલય પાલનપુર દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ખૂલ્લો મુકવામાં આવ્યો

હિન્દ ન્યુઝ,

ટીકર ખેરાલુ વિધાનસભા નાં ધારાસભ્ય અજમલજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું 75વર્ષ ની ઉજવણી 75 સપ્તાહ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.

સતલાણા કે.એમ.કોઠારી હાઇસ્કુલ ખાતે માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર નાં ક્ષેત્રીય કાર્યાલય પાલનપુરદ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ખેરાલું નાં ધારાસભ્ય તેમજમાહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર નાં ક્ષેત્રીય કાર્યાલય પાલનપુર નાં જે.ડી.ચૌધરી દ્વારા દીપ પ્રાગટ્ય કરીખૂલ્લો મુકવામાં આવ્યો હતો.

આઝાદી ના અમૃત મહોત્સવ દરમિયાન 75વર્ષનીઉજવણી75 અઠવાડિયા સસુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વચ્છતા અભિયાન બેટી બચાવો અભિયાન તેમજ ભારત સરકાર દ્વારા ચલાવાતી વિવિઘ યોજના હેઠળ વિદ્યાર્થીઓ નાં જીવન માં ઘડતર માટે કૌશલ્ય વર્ધન પ્રવુતિઓ ના કાર્યક્રમો યોજી આવનારા દિવસોમાં વધુમાં વધુ લોક ઉપયોગી કાર્યો કરવાની હાકલ કરી હતી આ પ્રસંગે એક સુંદર નાટક દ્વારા વિદ્યાર્થીઓ ને સમજણ આપી હતી અને વેક્સીનેશન અજમલજી ઠાકોર ધારાસભ્ય 2- જે.ડી.ચૌધરી માહિતી અને પ્રસારણ મંત્રાલય ક્ષેત્રીય કાર્યાલય અધિકારી ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર : કરન સિંહ રાજપૂત, મહેસાણા

Related posts

Leave a Comment