બહુજન આર્મી દ્વારા ભુજ નગરપાલિકા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભુજ

બહુજન આર્મી દ્વારા ભુજ નગરપાલિકા ની ડ્રેનેજ શાખામાં વર્ષો થી કામ કરતા મજુરો ને જબરન કોન્ટ્રેક્ટ બેઝ પર રાખવાના વિરુદ્ધમાં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે, જો વહેલી તકે મજુરો ની માંગ સ્વિકાર નહી કરાય તો ભુજ નગરપાલિકા વિરુદ્ધ આંદોલન કરવામા આવશે. જેમા બહુજન આર્મી ના સંસ્થાપક લખનભાઈ ધુવા, લાલજીભાઈ મહેશ્વરી, ભાવેશભાઈ બડિયા, બાબુભાઈ બડિયા તેમજ નગરપાલિકા ડ્રેનેજ શાખા નાં 40 જેટલા મજુરો કર્મચારીઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર : શંકર મહેશ્વરી, મોટા આસંબિયા( ક્ચ્છ)

Related posts

Leave a Comment