હિન્દ ન્યુઝ, વડાલી
વડાલી કંપા ખાતે એચ.એસ.પટેલ રિટાયર્ડ કલેકટર અને પૂર્વ કમિશનર જેઓ હાલ અમદાવાદ સરદાર ધામ માં સેવા આપી રહેલ છે ત્યારે તેઓ નું વડાલી કંપા ખાતે પાટીદારો ની સૌજન્ય મુલાકાતે આવતા વડાલી કમ્પા ના વડીલ આગેવાન મોહનભાઈ પટેલ, મગનભાઈ, ચીમનભાઈ, રાજુભાઈ, લતેશભાઈ, સુરેશભાઈ, હિતેશભાઈ, સુરેશભાઈ, ભાવેશભાઈ તેમજ રચિતભાઈ સહિત યુવાનો અને બહેનો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. સરકારી અધિકારી તરીકે નિવૃત થયા પછી સામાજિક ઉતકર્ષ માટે સેવા આપવી તે ખરેખર ખુબજ સરાહનીય બાબત છે.
વડાલી તાલુકા પાસ ટીમ વતી આભાર આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી