ભિલોડા પોલીસે હત્યા ના ગુનામાં ભાગતા ફરતા આરોપીને દબોચીં લીધો

હિન્દ ન્યુઝ, મોડાસા

વર્ષ 2020માં અપહરણ વિથ મર્ડર અને રયોટિંગ અને મારામારી સહિતના અલગ અલગ ગુનાઓ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા ભિલોડા પીઆઇ મનીષભાઈ વસાવાએ ડોડીસરા ગામબ 20 વર્ષય આરોપી સમીરકુમાર ઉર્ફે સમરો બિપીનભાઈ ડુન્ડની ડોડીસરાની સીમમાંથી ધરપકડ કરી પોલીસે ગંભીર ગુનાઓના આરોપીને દબોચીં લઈ જેલહવાળે કરતા પોલીસની કામગીરી અસરકાર હોવાનું જણાઈ આવ્યું.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Related posts

Leave a Comment