દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નો બનાવ…

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા

જામખંભાળીયા ના બેઠક રોડ પર બાઇક સળગી…

બેઠક રોડ પાસે આવેલ પુલ પરજ ઇ-બાઇક સળગી …

અચાનક જ ઇ બાઇક સળગી જતા બાઇક ચાલક નો બચાવ…

ઇલેટ્રિક સોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાની શક્યતા…

સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ ને જાણ કરાઈ…

ઇ બાઇક સળગી જતા બાઇક બળી ને ખાખ થઈ.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment