૭૫મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ

હિન્દ ન્યુઝ,

ઉત્તમથી સર્વોત્તમ થકી ગુજરાતે વિકાસના નવા સિમા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્ય મંત્રીની જાહેરાત :

રાજ્યની ૫ર નગરપાલિકાઓને પીવાના પાણીના પ્રોજેક્ટ માટે રૂ.૭૮૦ કરોડ ફાળવાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં ગરીબોને ૫ લાખ ગેસ કનેક્શન અપાશે

ખેડૂતોને ગોડાઉન બાંધવા રૂ. ૩૦ હજારની સહાયમાં વધારો કરી રૂ. ૫૦ હજાર ચુકવાશે

જનહિતના કાર્યોમાં પ્રેરીત કરવા નગરપાલિકાઓને સ્ટાર રેન્ક અપાશે

૭૫મા સ્વાતંત્ર્ય પર્વના સુપ્રભાતે જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

જૂનાગઢમાં મુખ્ય મંત્રીએ ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન ઝીલી સ્વાતંત્ર્ય સેનાનીનું કર્યુ સન્માન

પોલીસના સાહસ હેરત ભર્યા શો નિહાળી ગુજરાત પોલીસને બિરદાવતા મુખ્ય મંત્રી

Related posts

Leave a Comment