ઔધોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા ખાતે પ્રવેશસત્ર ૨૦૨૧માં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૨૧

હિન્દ ન્યુઝ, ઉત્તરસંડા

    ઔધોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા ખાતે પ્રવેશસત્ર ૨૦૨૧માં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૨-૦૮-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. જેથી પ્રવેશ વાંચ્છુ ઉમેદવારોએ સંસ્થાનો સંપર્ક કરી વહેલી તકે પ્રવેશ ફોર્મ ભરવું. શનિવાર-રવિવાર રજાના દિવસે પણ સંસ્થા ખાતે પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રહેશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment