હિન્દ ન્યુઝ, વેરાવળ
અકસ્માત મા એક વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નિપજયા.
સાત લોકોને ગંભીર ઇજા થતા વેરાવળ અને પાટણ હોસ્પિટલ ખાતે ખસેડાયા
અકસ્માત થયૂ હોવા ના કારણે ટ્રાફિક જામ
પ્રભાસ પાટણ ના પી.આઈ. આહીર તથા તેમનો સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરેલ અને આગળ તપાસ હાથ ધરાઈ
રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ