ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકા દ્રારા ઊડાઇ ગામે કારોબારીની મીટીંગનું આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ

      કારોબારી મિટીંગમાં જીલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ, જીલ્લાના મંત્રી શાંન્તિભાઈ ઠાકોર, ભાભર તાલુકાના પ્રભારી રસીકભાઈ ઠાકોર, વિરચનભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ અમથુજી ઠાકોર, બાર એસોસિયેશનના પ્રમુખ દશરથભાઈ વ્યાસ, મહામંત્રી  વાઘજીભાઈ દેસાઈ, માનજીભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ લેરાજી ઠાકોર, જીલ્લા બક્ષી અને કિસાન મોરચાના મહામંત્રી જીવણગીરી ગૌસ્વામી અને પીરાજી ઠાકોર વાવ પ્રભારી રાજુભાઈ રાવલ તેમજ પાર્ટીના તમામ હોદેદારો કાર્યકર્તાઓએ ઉપસ્થિત માં રહી માર્ગદર્શન આપ્યું.

રિપોર્ટર : વિક્રમભાઈ પ્રજાપતિ, થરાદ 

Related posts

Leave a Comment