બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાના વાવ મથકે એ.પી.એમ.સી. ખાતે નવિન કારોબારી સમિતિની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, વાવ

સરહદી તાલુકાના વાવ મથકે વાવ માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીની નવિન કારોબારીની પ્રથમ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. વાવ એ.પી.એમ.સી. માં ઉપસ્થિત કનુભાઈ વ્યાસ ના કારોબારી યોજવામાં આવી. જેમાં વાવ પ્રભારી રાજુભાઈ રાવળ તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ વિહાજી રાજપૂતvઅનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ અરૂણ ભાઈ આચાર્ય, વાવ તાલુકા ભાજપ મહામંત્રી રામસિંગ ભાઈ રાજપૂત અને ભુરાભાઈ જોષી અને વડીલો તથા બી.જે.પી.ના કાર્યકરોએ હાજરી આપી હતી.

અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment