હિન્દ ન્યુઝ, માંગરોળ
જુનાગઢ ભાજપ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ત્રણ સામે માંગરોળ પોલિસમા ફરિયાદ નોંધાઇ
મહિલા ને માર મારતા કરાઈ ફરિયાદ
કુટુંબીક મહિલા ના ઘરમાં ઘૂસી લઘુમતી મોરચાના પ્રમુખ સહિતના ત્રણ લોકોએ લાકડી જેવા હથિયાર થી ઘરમાં રહેતી મહિલાઓ પર કર્યો હુમલો
મહિલા ને દરગાહે કેમ જાવછો કહી ને માર્યો માર
મહિલા ને હોસ્પિટલમા દાખલ કરાયા
માંગરોળ પોલીસ સ્ટેશનમાં સાજેદાબી સૈયદ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી પી એસ આઈ સોલંકી એ વધુ તપાસ હાથ ધરી
રિપોર્ટર : ઝુબેર સુરા, માંગરોળ