“વિદેશમાં નોકરી/અભ્યાસ માટેનાં વિવિધ અંગ્રેજી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન વેબીનાર” નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર અને (ABROAD EDUCARE(AEC)-ભાવનગર)નાં સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૫/૦૭/૨૦૨૧ (સોમવાર)નાં રોજ સાંજે-૦૪:૦૦ કલાકે Google Meet https://meet.google.com/rmq-ntqw-cgd લિંક દ્વારા “વિદેશમાં નોકરી/અભ્યાસ માટેનાં વિવિધ અંગ્રેજી પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન વેબીનાર” નું આયોજન કરવામાં આવેલ છે. આ વેબીનાર માં વિષય અંગેનું માર્ગદર્શન વાસુ બોરીસા (ABROAD EDUCARE(AEC)-ભાવનગર દ્વારા આપવામાં આવનાર છે તેમજ આ વેબીનારનું સંચાલન ઇરફાન બિલખીયા (કેરીયર કાઉન્સેલર કમ પ્લેસમેન્ટ ઓફીસર) રોજગાર કચેરી – ભાવનગર દ્વારા કરવામાં આવનાર છે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment