દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ને રજુઆત કરી ન્યાય માટે કરી માંગ

હિન્દ ન્યુઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે એક અરજદારે આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ને લેખિત માં રજુઆત કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશ જી મોહબત જી ઠાકોર થોડા સમય પહેલાં અમુક ઈસમો એક મંડળી રચી આવી જૂની અદાવત રાખી 27 6 2021 ના રોજ મોડી રાત્રે હુમલો કરવાની ઘટના બની હતી. જેમાં અમારા ભાઈ વિનોદ જી તથા ફરિયાદ ની દીકરી ભાનું બહેન જે બાબતે મન દુઃખ રાખી હથિયારો વડે હુમલો પણ કરેલ હતો . જે બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ 307 મુજબ પણ ગુનો પણ નોંધાયેલ છે. પરંતુ રાત્રી ના સમયે એક અજાણી ઇક્કો ગાડી હુમલો કરવાની દહેશત લઈ ને અમારા આજુ બાજુ વિસ્તાર ની અંદર ફરે છે. જેમાં ફરિયાદી ને આ આ બાબતે દહેશત હોવાથી આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરવા માટે માંગ કરવામાં આવી હતી

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment