દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ ગુજરાત પ્રભારી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આંદોલનકારી પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે આમ આદમીનો ખેશ ધારણ કર્યો

પ્રવીણ રામના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી યુવા મતદારોનો પાર્ટીને મળી શકે છે લાભ

2 દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે પ્રવીણ રામની થઈ હતી બેઠક

પ્રવીણ રામ છે ગુજરાતનો લોકપ્રિય ચહેરો

પ્રવીણ રામની લડતના કારણે લાખો પરિવારોને થયેલો છે ગુજરાતમાં સીધો ફાયદો

બેરોજગાર યુવાનો અને કર્મચારીઓમાં પ્રભાવ ધરાવે છે પ્રવીણ રામ

પ્રવીણ રામના આપમાં જોડાવાથી આમ આદમી પાર્ટી ને થઈ શકે છે ગુજરાતમાં મોટો ફાયદો

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment