માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા મંજૂર કરાવેલ ગ્રાન્ટમાંથી રોડ કામનું નીરીક્ષણ શરુ

હિન્દ ન્યૂઝ, માંગરોળ

માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા મંજૂર કરાવેલ શેપાથી વેણપા સીમ શાળા રોડ માટે એસ.આર. ગ્રાન્ટમાંથી રૂપિયા ૫૦ (પચાસ) લાખ મંજુર કરાવેલ.  ઉપરોક્ત મંજુર થયેલ રોડના આજથી ચાલુ થયેલા કામનું નીરીક્ષણ કરતા માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રતિનિધિ ગડુ શેરબાગ ના સરપંચ રમેશભાઈ વાજા સાથે કાનભાઈ જોરા, આમદભાઈ સરપંચ શેપા, આદમભાઈ, ઈકબાલભાઈ હમાલ, લખમણભાઈ ઝાલા, ઈસમાલભાઈ જડા, માઈકલભાઈ તથા આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : આમદ બી, માંગરોળ

Related posts

Leave a Comment