ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૩ કેસ નોંધાયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર

              ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ અને ૧ કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૦ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

              જિલ્લામાં કુલ ૧૨૦ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૬ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૫ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment