ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ કેસ નોંધાયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

    ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૨ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૧૨૨ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૭ સસ્પેક્ટેડ કેસ અને ૩ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment