આંબલીયારા પોલીસે ભુડાસન પાટિયાં નજીક બાતમીનાં આધારે બેરીકેટ ગોઠવી વાહન ચેકીંગ કયું

હિન્દ ન્યૂઝ, મોડાસા

પીએસઆઇ આર.એમ.ડામોર અને તેમની પોલીસ ટીમે સ્વીફ્ટ કાર નેઅટકાવી તલાશી લીધી

કારમાંથી અગેજી દારૂ અને બિયરનો જથ્થો હાથ લાગ્યો

1,00,400/- રૂપિયા નો દારૂ તેમજ 2,00,000/- રૂપિયા ની કાર સહિત કુલ 3,00,400/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસ વરદીચંદ લોગરજી ડાંગી ઉદેપુર રોડીલાલ રામજી ગાયરી ઉદેપુર નામના બે બુટલેગરોની ધરપકડ કરાઇ

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment