સિધ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા પોતાના મતવિસ્તારમાં આવતા સિધ્ધપુર તાલુકાના વિવિધ ગામોની મુલાકાત

હિન્દ ન્યૂઝ, સિદ્ધપુર

     જેમાં વિવિધ ગામોના સરપંચઓ, તલાટીઓ, આશાવર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી કોરોના મહામારી અંતર્ગત લોકોને પડતી મુશ્કેલીઓને સરકાર સમક્ષ ઉજાગર કરવા તેમજ સિધ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ૧૦૦% રસીકરણ થાય તે માટે લોકો ને જાગૃત કરવા ધારાસભ્ય ચંદનજી દ્વારા લોકોને વેક્સિન લેવા તેમજ પોતાના પરિવાર ના દરેક સભ્યને વેક્સિન લેવડાવવા જાહેર અપીલ કરવામાં આવી હતી.
    સમસ્ત કાર્યક્રમ દરમિયાન તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ આગેવાનો તેમજ કાર્યકરો અને સ્થાનિક લોકોએ હાજરી આપી.

રિપોર્ટર : પ્રફુલ ગોહીલ, સિધ્ધપુર

Related posts

Leave a Comment