વિરમગામ શહેર ના જૂની મીલ ની સામે જોગમાયા નગર પાસે ક્રિકેટ રમવાની બાબતે બોલાચાલી બાદ તકરાર

હિન્દ ન્યૂઝ, વિરમગામ 

      વિરમગામ શહેર ના જુની મીલ સામે જોગમાયા નગર ની બાજુમાં આવેલ ખુલા મેદાનમાં તે વિસ્તારના દલીતછોકરાઓ ક્રિકેટ રમીરહિયા હતા ,તે દરમિયાન મેદાન ની સામે આવેલ મકાન મા રહેતા ભલાભાઈ ભરવાડ ઉશ્કેરાય જઈને અરવિંદ કાનાભાઈ મકવાણા ને અહીંયા ક્રિકેટ નહિ રમવું જે બાબતે અરવિંદભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થયેલ અને ભલાભાઈ એ અરવિંદભાઈ ને અભદ્ર ગાળો બોલી, જાતિવિરુધ ના અપબ્દો બોલી તેઓની પાસે લાકડી રહેલ, લાકડીથી અરવિંદભાઈ ને હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચડેલ જેથી નજીક માં રહેતા મુમતાજ બેન તેઓની વચે પડતાં આરોપીએ તેઓને પણ હાથ કમર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચાડી છે અને ફરિયાદી રુક્ષાર બેન ને પણ કમર તેમજ આખ ના ભાગે ઈજાઓ પોહચાડેલ છે. જે હાલ વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ કરી રહી છે.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment