પત્રકારને માર મારનાર પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ લાલપુર પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું

હિન્દ ન્યૂઝ, લાલપુર

     જામનગર જિલ્લાના લાલપુર ના પીપર પાટીયા પાસે 5000રૂપીયા ની અજાણીયા શખ્સ દ્વારા પોતાને પોલીસ બતાવીને લાલપુર ટુડે ન્યુઝ ના તંત્રી દિનેશ ભાઈ ચારણ પાસે માંગ કરી. વાહન અટકાવી વાહન ના દસ્તાવેજ માંગી રૂપિયા 5000 હજારની માંગણી કરાઇ હતી. રૂપિયા આપવાનો ઇનકાર કરતાં અને પોતે પત્રકાર છે એવી ઓળખ આપતાં દિનેશ ભાઈ ચારણને અજાણ્યા વ્યક્તિએ બેફામ ગાળો બોલી અને લાતુ પાટુ નો માર માર્યો, તેમજ એમનું વાહન લઈ જવાની ધમકી આપનાર સામે ફરિયાદ. દિનેશભાઈ ચારણે લાલપુર પ્રાંત માહિતી અધિકારીને અને જામનગર કલેકટર તથા જામનગર એસ.પી. ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવ્યું. 

Related posts

Leave a Comment