આણંદ નગરપાલિકા ના વોર્ડ નંબર ૧૩ માં ક્રિષ્ના પાર્ક સોસાયટીમા હોળી ની ઉજવણી

  હિન્દ ન્યૂઝ, આણંદ

           આણંદ નગરપાલિકા ના વોર્ડ નંબર ૧૩ માં આવેલ વિધ્યાડેરી સામે ક્રિષ્ના પાર્ક સોસાયટીમા હોળી ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવ યુવાનો દ્રારા હોળી દહનના સમયે વધુ નાગરીકો એકત્રિત થવાની હોય અને ભીડ ભાડ પણ થવાની હોય જેને લૈઈને યુવાનો દ્રારા સેનીટાઈઝ યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું. કોરોના ની મહામારીમાં જેથી દરેક ભાવિભક્તોએ આનંદનો અનુભવ કરી હોળી ધામ ધુમથી મનાવવામાં આવી હતી.

રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ

Related posts

Leave a Comment