રાજકોટ શહેરમાં કોરોના વાયરસને લઈ કરફ્યુ જાહેર હોવા છતા બહાર નિકળતા લોકોને પોલીસ દ્વારા સઘન તપાસ

રાજકોટ,

રાજકોટ શહેર તા. ૨૧.૪.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજકોટ શહેરમાં કોરોના વાયરસને લઈ કરફ્યુ જાહેર થયેલ છે. જેના અનુસંધાને જંગલેશ્વર હોટસ્પોટ જાહેર કર્યા છે. તેમજ રાજકોટ શહેરમાં હાલ વાહનોની અવરજવર જોવા મળી હતી. રાજકોટ શહેર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન.૨ મનોહરસિંહજી જાડેજા, ટ્રાફિક પી.આઇ. ઝીલરીયા, પી.એસ.આઇ. બોરીસાગર દ્વારા કોટેચા ચોક ખાતે ચેકીંગ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment