થરાદ વાવ હાઇવે પર ટેન્કર માં લાગી આગ ….

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ ના જીઇબી સેન્ટર પાસે ના હાઇવે પર અચાનક ટેન્કર માં લાગ લાગતા અફરાતફરી નો માહોલ…

રીલાયન્સ કંપનીના ડિઝલ ભરેલ ટેન્કર માં ટાયર ફાટતાં લાગી આગ…..

થરાદ ફાયરવિભાગ ને જાણ કરતાં ફાયરટીમ ઘટના પોહચી આગ પર કરયો કાબુ …

હાઇવે પર ટેન્કર માં આગ લાગતાં થોડી વાર માટે ટ્રાફિક જામ થયું

ફાયર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ કરયો..

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment