અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ને જીત અપાવવા મતદારો નો મિજાજ હામાપુર જિલ્લા પંચાયત સીટ

હિન્દ ન્યૂઝ, અમરેલી

અમરેલી જિલ્લામાં મતદારો હવે સાણા અને સમજુ જોવા મળે છે. માટે હવે હામાપુર જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસ ઉમેદવાર લીલાવંતીબેન પ્રતાપભાઈ સતાસિયા ના ચુટણી પ્રચાર ખુબ જ જુસ્સો જોવા મળ્યો હતો અને હામાપુર ના મતદારો એ કોંગ્રેસ ના નિશાન પંજા ને જીત અપાવવા મકમ થયેલ છે અને પ્રચાર વેગવંતો બન્યો છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment