હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા
શક્તિનગર જિલ્લા પંચાયત ના લોકપ્રિય ઉમેદવાર જીતેન્દ્રભાઈ મેઘજીભાઇ કણજારીયા તાલુકા પંચાયત ના ઉમેદવાર આશાભાઈ લુણા ના કાર્યલય નું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પી.એસ.જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું.
જેમાં જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ, જિલ્લા ભાજપના મહામંત્રી શલેષભાઈ કણજારીયા, સંજયભાઈ નકુમ, વિરપાલભાઈ ગઢવી, રવજીભાઈ નકુમ, લાલજીભાઈ ખાખી નકુમ, ચંદ્રસિંહ જાડેજા, આશાભાઈ લુણા, રસિકભાઈ નકુમ, ઈન્દ્રજીતસિંહ પરમાર, કિરીટભાઈ ખેતીયા, ફાલ્ગુનીબેન વ્યાસ, કિરણબેન જોશી, કુંદનબેન આરંભડીયા સહીત ના આગેવાનો અને ગાયત્રીનગર વિસ્તાર ના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા