ધારી જીલ્લા પંચાયત ના કોંગ. ઉમેદવાર રવીભાઈ હીરાણી દ્રારા પ્રચાર શરૂ

હિન્દ ન્યૂઝ, ધારી

       ધારી ખાતે યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતગત જીલ્લા પંચાયત ની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ ના ઉમેદવાર રવીભાઈ હીરાણી ને વોર્ડ નાં મતદારોનું સમર્થન.

રિપોર્ટર : સંજય વાળા, ઘારી

Related posts

Leave a Comment