ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ડી.ડી. ભારતીના સુરીલો સંવાંદના એંકર જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ

ડી.ડી.ભારતીનો સુરીલો સંવાંદ વિશેષ કાર્યક્રમ અંતર્ગત કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યના વિશિષ્ટ કલાકારોની સુપ્રસિદ્ધ જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા દ્વારા ખાસ મુલાકાત કરે છે. આગામી સમયમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની મુલાકાત લેવાંના હોય ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા, અધ્યક્ષ કમલેશભાઈ આર.બથીયા તથા અધિકારી પરશોતમભાઈ કછેટીયા ના વરદ હસ્તે વિજયભાઈ જોટવાને ભગવાન દ્વારકાધીશ નું સ્મુર્તી, સન્માન પત્ર સહ શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવશે તથા ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને સન્માન પત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. વિજયભાઈ જોટવા તથા તેમની ટીમેને ઘણી શુભેચ્છાઓ મળી છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળીયા

Related posts

2 Thoughts to “ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ડી.ડી. ભારતીના સુરીલો સંવાંદના એંકર જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવશે”

  1. Vijay

    Khub saras work

    1. Admin

      Thank Q Bhai

Leave a Comment