હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સાંસદ ડો.હેમાંગ જોશીની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઇ હતી. દિશાની બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (મનરેગા યોજના), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સાંસદ આદર્શ ગામ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડીઓ, માતૃ વંદના યોજના, આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સિંચાઈના કામો,…
Read MoreDay: September 4, 2026
જાવલા ગામે સેવાસેતુ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોને ઘરઆંગણે મળ્યો યોજનાઓનો લાભ
હિન્દ ન્યુઝ, વડોદરા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં આરોગ્ય, સમાજ કલ્યાણ અને આઈ.સી.ડી.એસ. સહિત વિવિધ વિભાગોની સેવાઓનો નાગરિકોએ લાભ લીધો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાવલા ગામ ખાતે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં સેવાસેતુ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જાવલા ઉપરાંત આસપાસના ગામોના લાભાર્થીઓએ પણ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત નાગરિકોને વિવિધ સેવાઓ અને યોજનાકીય લાભો ઘર નજીક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા માતૃશક્તિ યોજના, બાળશક્તિ યોજના અને પૂર્ણા યોજના અંતર્ગત કુલ ૩૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. સમાજ કલ્યાણ…
Read Moreવડોદરામાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત — આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને દર્દીઓની સુવિધાની વાસ્તવિક સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગના HOD, તબીબો અને કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ અને સારવાર લેતા દર્દીઓ સાથે સંવાદ કર્યો અને સમસ્યાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે અધિકારીઓને સૂચના આપી. આરોગ્ય સેવામાં વ્યવસ્થા સાથે સંવેદના અને વિકાસ સાથે માનવતા એજ ગુજરાત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા. :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અભિગમના ભાગરૂપે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ…
Read Moreશિક્ષક દિન – વર્ગખંડથી ગ્રીન મિશન સુધી વડોદરાની સરકારી શાળાના શિક્ષિકા કરી રહ્યા છે લીલાછમ ભવિષ્યના નિર્માણ માટેના ઝુંબેશનું નેતૃત્વ
હિન્દ ન્યુઝ, વડોદરા પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલનમાં ફેરવીને, પ્રકૃતિ મિત્ર ગ્રુપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં વૃક્ષારોપણ, જૈવવિવિધતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર વિશ્વ રેકોર્ડ બનાવવાનો નથી, પરંતુ પ્રકૃતિનું રક્ષણ કરવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળું ભવિષ્ય સુરક્ષિત કરવાની એક મોટી પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડોદરામાં આ પહેલે ૧૪૦ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને એકસાથે જોડ્યા છે. આ વર્ષે, છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો પણ આ અભિયાનમાં જોડાયા છે, જેનાથી તેની પર્યાવરણીય…
Read Moreવડોદરા ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું ‘નમો ફોર વિકસિત ભારત’ નામકરણ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા શહેરમાં આગામી સપ્ટેમ્બર માસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંદાજે રૂ. ૩૫ હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વડોદરા યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાનાર આ વિશાળ જાહેરસભાને ‘નમો ફોર વિકસિત ભારત’ નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમના સત્તાવાર લોગોનું અનાવરણ રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને સતિષભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું…
Read More