હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં હીરાસર એરપોર્ટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સફળતાપૂર્વકના ૨૫ વર્ષની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના સ્થળે ક્વિક રીસ્પોન્સ ટીમ (ક્યુ.આર.) અને ડોગ શોનું આયોજન થયું હતું. જેમાં સી.આઈ.એસ.એફ.ના જવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેમાં દેશદાઝ જગાડી દેશની સુરક્ષામાં સી.આઈ.એસ.એફ.નું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્વિક રીસ્પોન્સ ટીમના ૧૫ કમાન્ડો દ્વારા તમિલનાડુના સેલવમ આર્ટના અલગ અલગ કરતબ કરવામાં આવ્યા હતા. આપત્તિના સમયે દેશની અને જવાનોની માટે કટિબદ્ધ જવાનો મિશન સફળતાપૂર્વક પાર પાડે તેનું નિદર્શન કરાયું હતું. જેમાં…
Read MoreDay: March 11, 2025
સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગરમાં ૭મા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના જોલી બંગલા પાસે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ભારત સરકાર, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના સાતમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે વ્યાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રો આશીર્વાદરૂપ છે. હાલના સમયમાં દવાઓ લોકો માટે અનિવાર્ય છે. જન ઔષધિ કેન્દ્રોમાં ગુણવતાયુક્ત દવાઓ ૩૦ ટકાથી માંડી…
Read More