હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેર-જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં ૧૦૦% વોટર હાર્વેસ્ટિંગ સુવિધા સ્થાપિત કરવા અંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. કેન્દ્ર સરકારના જળશકિત મંત્રાલયના નિર્દેશ અનુસાર જિલ્લા કલેકટરએ તા.૧૫થી તા.૩૧ ડિસેમ્બર દરમિયાન તમામ કચેરીઓમાં જળસંચયના ટ્રકચર્સ ઊભા કરવા અધિકારીઓને સુચના આપી હતી. આગામી બે દિવસમાં સરકારી કચેરીઓની તમામ મિલકતોનું સર્વેક્ષણ કરીને જરૂરી માહિતી એકત્ર કરવા કરીને સરકારી મિલકતોમાં વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ પુર્ણ કરી તા.૩૧ ડિસેમ્બર સુધી કામગીરીનો ડેટા ફોટો સાથે પોર્ટલ પર અપલોડ કરવાની…
Read MoreDay: November 19, 2024
જામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર વિશ્વમાં ૧૪ નવેમ્બરના રોજ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને વિડિઓ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર માનસી જયપાલ દ્વારા ગ્રામજનોને ડાયાબિટીસ રોગ વિષે વિડીયો તેમજ બેનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ડાયાબીટીસ એવો રોગ છે, જે જન્મેલા બાળકથી લઈને મોટી ઉંમરના વ્યક્તિને પણ થાય છે. વર્તમાન સમયમાં જે સફેદ ઝેર તરીકે ગણાય છે, તેવું મીઠું અને ખાંડનો…
Read More