હિન્દ ન્યુઝ, ભુજ જી-૨૦ આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાતે આવેલા જી૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓએ આજરોજ સ્મૃતિવનની મુલાકાત લીધા બાદ તેમના સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. તેમજ આ મુલાકાત યાદગાર રહી હોવાનું જણાવ્યું હતું . સ્મૃતિવન ખાતેની મુલાકાત બાદ ભુજ એરપોર્ટ ખાતેથી ડેલિગેટસને વિદાય લીધી હતી. આ પ્રસંગે અધિકારીઓએ ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓને ભાવભેર વિદાય આપી હતી.
Read MoreDay: April 1, 2023
અંજારની રામ નવમીની રથયાત્રામાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણી કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, અંજાર સેવા સમર્પણ ટ્રસ્ટ અંજાર દ્વારા રામ નવમી નિમિત્તે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં પક્ષીઓને પાણી તેમજ ચણ નાખવા માટેના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંજાર શહેરના દાતાઓ તેમજ ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા અપાયેલ દાન અને સહયોગ થકી ૭૦૦૦ (સાત હજાર) જેટલા પક્ષીઓ માટે પીવાના પાણી કુંડાઓનું વિતરણ ખાસ સ્ટોલ બનાવીને કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ માલસત્તરે જણાવ્યું હતું કે, અંજાર શહેરની ભવ્ય રથયાત્રામાં ધાર્મિક માહોલમાં અનેક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવા સમર્પણ ટ્રસ્ટ જે વિવિધ સેવાકીય તેમજ જીવદયા પ્રવૃતિ સાથે સંકળાયેલ ટ્રસ્ટ છે તેના દ્વારા દર…
Read Moreस्वच्छता सर्वेक्षण के तहत निकाला मशाल जुलूस
हिन्द न्यूज, बिहार शुक्रवार को गया नगर निगम गया के कार्यालय से स्वच्छता से जुड़े गया नगर निगम के उप नगर आयुक्त एवं सिटी मैनेजर सह डी ए वाई एन एल एम के सीटी मिशन प्रबंधक साहिल राज, श्रीकांत सीओ सतीश, संगीता कुमारी, विकास राज एवं आजीविका मिशन सीआरपी व स्वयं सहायता समूह से जुड़ी महिलाएं भी शामिल हुई। नगर निगम कार्यालय से मशाल जुलूस निकालकर लोगों के बीच स्वच्छताके प्रति जागरूक किया गया गया शहर का भ्रमण करते हुए गया टावर चौक के पास मशाल जुलूस रैली का समापन…
Read Moreરામનવમીના પવિત્ર પર્વે ભાવનગરના ચૌહાણ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના વ્હાલસોયા પુત્રના અંગોનું મહાદાન કર્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર રામનવમીના પવિત્ર પર્વે ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ભાવનગરના ચૌહાણ પરિવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલસોયા પુત્રના લીવર અને બે કિડનીનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ખાતે રહેતા (મૂળ. પીપરાળી, તા.ઉમરાળા જિ. ભાવનગર) ૩૦ વર્ષીય યુવાન સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરીને આજીવિકા રળતા હતા. ગત તા.૨૭મીના રોજ રાત્રિના સમયે કીમ નજીક અણીતા, આર્યન…
Read Moreભાવનગરમાં તા. ૨ અને ૩ એપ્રિલના રોજ સિનિયર સીટીઝન બહેનો માટે રાજ્યકક્ષા યોગાસન સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં સિનિયર સીટીઝન બહેનો માટે રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધા તા. ૨ અને ૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ યોજાશે. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૩/૨૪ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન (બહેનો) ની યોગાસન ની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન તા. ૦૨/૦૪/૨૦૨૩ થી તા. ૦૩/૦૪/૨૦૨૩ સુધી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળ ની જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગરની કચેરી દ્વારા સરદાર પટેલ રમત સંકુલ સિદસર રોડ ભાવનગર ખાતે કરવામાં આવનાર છે. ભાવનગર બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી
Read Moreજસદણમા રામનવમીની ભવ્ય શભાયાત્રા યોજાય
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા રામ નવમી નિમિતે ભવ્ય શોભયાત્રા યોજવામા આવી હતી. જેમા શોભાયાત્રાનુ પ્રસ્થાન જસદણ સ્ટેટ સત્યજીત કુમાર ખાચરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા જસદણ ગાયત્રી મંદિર થી નીકળી જસદણ શહેરનાં રાજમાર્ગો પરથી પસાર થઈ વજસુરપરા રોકડીયા હનુમાન મંદિરે પૂર્ણ થઇ હતી શોભાયાત્રામાં જસદણ તેમજ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યમાં રામ ભક્તો જોડાયા હતા તેમજ ડીજે ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને જય શ્રી રામ ના નાદ ગુંજી ઉઠ્યા હતા સમગ્ર શહેર રામ મય બની ગયુ…
Read More