હિન્દ ન્યૂઝ, અંજાર છેલ્લા કેટલાક દિવસોથી રોજ અલગ અલગ વિસ્તારો માંથી લાખોનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે અંજાર પોલિસને બાતમી મળેલ કે અંજારના ખેડોઈ ગામના પાટિયા પાસેથી બ્લેક ગાડી પસાર થઇ જેમાં દારૂ લઈ જવામાં આવે છે. આ બાતમીના આધારે કારની અટક કરતાં મયૂરસિંહ નવલસિંહ જાડેજા, હરેશ ખીમજી વલિયા સાથે 168 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ અંજાર પોલિસ મથકે…
Read MoreDay: December 30, 2020
દારૂ /બીયર ના જથ્થા સાથે એક આરોપીને પકડતી એલ. સી. બી આણંદ
હિન્દ ન્યૂઝ, આનંદ આનંદ ખાતે પોલીસ અધિક્ષક આણંદ નાઓ એ જિલ્લામાં પ્રોહિ -જુગારની અસરકારક કામગીરી કરવા સારુ પ્રોહી જુગાર ડ્રાઈવ નુ આયોજન કરેલ હોઈ જે અન્વયે એલ. સી. બી ઇન્ચાર્જ પો. ઈન્સ. પી.એ.જાદવ તથા એલ.સી.બી સ્ટાફ ના માણસો ગત રોજ પેટ્રોલિંગ મા હતા. અ.હે.કો. અજયસિંહ હિમ્મતસિંહ નાઓએ હકીકત મળેલ કે, ચિખોદ્રા રાજનગર , હરિદર્શન સોસાયટી સામે રહેતો પ્રોહીબીશન…
Read Moreરીક્ષામાં બેઠેલ પેસેન્જર ની નજર ચૂકવી મોબાઇલ ચોરી કરતી પેટલાદ ના બે ઈસમો ને કુલ -૩૦ મોબાઇલ સાથે પકડતી એલ. સી. બી આણંદ
હિન્દ ન્યુઝ, આનંદ આનંદ ખાતે પોલીસ અધિક અજીત રાજ્યણા આણંદ ના ઓ એ જિલ્લા માં મિલકત વિરુદ્ધ ના ગુના ઓ બનતા અટકાવવા તથા શોધવા સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સૂચનાઓ આપેલ જે અન્વયે એલ. સી. બી. ઇન્ચાર્જ. પો. ઈન્સ. પી. એ. જાદવ ના ઓ એ એલ. સી. બી સ્ટાફ ના માણસો ને સધન પેટ્રોલીંગ રાખી અગાઉં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખવા સૂચન આપેલ. તે દરમ્યાન રોજ એલ.…
Read Moreઝૂ ખાતે ભારતીય વરૂ (નાર)એ ચાર બચ્ચાને જન્મ આપ્યો
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૩૦-૧૨-૨૦૨૦, રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે ભારતીય વરૂ નર-માદાની જોડી વન્યપ્રાણી વિનિમય હેઠળ મૈસુર ઝૂ ખાતેથી તા.૧૦/૦૩/૨૦૧૭ના રોજ લાવવામાં આવેલ ઝૂ ખાતે ભારતીય વરૂ (નાર)માં માદા વરૂ “રૂહી” તથા નર વરૂ “રાહીલ”ના સંવનનથી માદા વરૂએ તંદુરસ્ત ચાર બચ્ચાંઓને જન્મ આપેલ છે. વરૂમાં ગર્ભધારણનો સમયગાળો જનરલી ૦૨ માસ (૬૧-૬૩ દિવસ) જેટલો હોય છે. ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરૂએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્ચાંઓને…
Read Moreમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ઉના ખાતેના કાર્યક્રમ સંદર્ભે ઇણાજ ખાતે બેઠક યોજાઇ
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૩૦, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તા.૦૩-જાન્યુઆરી નાં રોજ ઉના ખાતે આવનાર છે. તેમના આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા સેવા સદન, ઇણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી આગામી તા. ૦૩/૦૧/૨૦૨૧ નાં રોજ ઉના ખાતે કિસાન સર્વોદય યોજના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થવાના હોય, તેમની સુરક્ષા તેમજ વાહન પાર્કિંગ, સ્ટેજ, ડોમ અને શ્રોતાઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા, રોડ-રસ્તાની સ્વચ્છતા, મેડીકલ ટીમ સંદર્ભે…
Read Moreસુફલામ કેનાલ માંથી પિયત માટે પાણી મેળવવા ખેડૂત ને ચાર્જ ચૂકવવો પડશે
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર અને લાખણી તાલુકા માંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં પાણી ના છોડતા ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરી રજુઆત કરાઈ હતી. જેમાં એકાએક સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડતા ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી હતી. પરંતુ નર્મદા વિભાગ ના અધિકારીઓ દ્વારા દિયોદર તાલુકા ના જસાલી, સોની નવાપુરા ગામ માં ખેડૂતો સાથે બેઠક યોજી પ્રશ્ન નું નિવારણ આવે તે માટે…
Read Moreદિયોદર વિશ્વકર્મા જ્યંતી નિમિતે જાહેર રજા જાહેર કરવા આવેદનપત્ર પાઠવી સરકાર ને રજુઆત કરાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર મામલતદાર કચેરી ખાતે આજે સમસ્ત દિયોદર સુથાર, સમાજ દ્વારા વિશ્વકર્મા જ્યંતી નિમિતે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે મામલતદાર ખાતે સરકાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી. દિયોદર સુથાર સમાજ ના આગેવાનો એ સોસીયલ ડિસ્ટન રાખી જાહેર રજા ની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે પોહચ્યા હતા. જેમાં મામલતદાર કે ઠાકોર સમક્ષ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી રજુઆત પહોંચે તેવી માંગ સાથે આવેદનપત્ર…
Read Moreખેલ મહાકુંભ 2020 સુગમ સંગીત સ્પર્ધામાં નોબલ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની પ્રથમ ક્રમાંકે વિજેતા
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ નજીક મોટા હબીપુરા ગામે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ યશવી કીર્તિકુમારે જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં સુગમ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. સુગમ સંગીત સ્પર્ધામાં નોબલ પબ્લિક સ્કૂલ ની વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારતા હવે રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બહાર લાવે તે માટે રાજ્યવ્યાપી રમત ગમત માટેનું અભિયાન ચલાવી છે. સરકારી અભિયાનને સફળ બનાવવા તેમજ વિદ્યાર્થીઓમાં ખેલ જગત…
Read Moreઆનંદ ટાઉન પો.સ્ટેના શાસ્ત્રી બાગ પાસેથી એક ઈસમને ભારતીય બનાવટી ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, તથા ૨,૦૦૦ ના દરની નકલી ચલણી નોટો નંગ-૨૨૮ (ભારતીય ચલણ મુજબની (હક.રૂ.૧,૨૮,૨૫૦/-) ના જથ્થા સાથે પકડી પાડતી આનંદ ટાઉન પોલીસ
હિન્દ ન્યૂઝ, આણંદ તા.૩૦/૧૨/૨૦૨૦ ,આણદં શહરે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે તેમજ દેશના અર્થતંત્ર ને કેટલાક દેશ વિરોધી માણસ ધરાવતા વ્યક્તિઓ/ સંસ્થાઓ ભારતીય બનાવટ ની નકલી ચલણી નોટો મોટા પ્રમાણમા આપી તે નોટો ને વ્યવહારો મા ફેલાવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોને પહોંચી વળવા પોલીસ અધીક્ષક અજીત રાજીયાણ તથા નાયબ પોલીસ અધીક્ષક બી.ડી.જાડેજા નાઓએ આપલે સુચના આધારે પો.ઈ. વાય.આર.ચૌહાણ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.કે.જી.ચૌધરી નાઓ તથા સર્વેલન્સ…
Read Moreજામનગર ખાતે ‘રોટરી કલબ ઓફ સેનોરાસ’ દ્વારા ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, જામનગર તા. ૨૯ ડિસેમ્બર ના રોજ જામનગર ખાતે ‘રોટરી કલબ ઓફ સેનોરાસ’ દ્વારા ગોર્ધનપર ના સ્લમ વિસ્તારના ગરીબ બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. કલબ નાં પ્રેસિડન્ટ ડો.પ્રવિણા સંતવાણી, ડો. કલ્પના ખંઢેરિયા અને મીનાક્ષી શાહ એ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સહયોગી બન્યા હતા. આ બાળકોને એકત્રિત કરનાર ત્યાંના વિસ્તાર નાં મનોજભાઈ વાળંદે કરી આપેલ હતી.
Read More