હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર માં સેવાભાવિ સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાત્સલ્ય કન્સેપ્ટ વખા ખાતે ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયેશભાઈ પટેલ (પ્રમુખ ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉતર પ્રાંત), કમલભાઈ ચંદારાણા (ઉપપ્રમુખ, ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તર પ્રાંત), અશ્વિનભાઈ જોષી (કારોબારી સભ્ય, ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તર પ્રાંત), ગિરિરાજસિંહજી વાઘેલા (સરપંચ, ગ્રામ પંચાયત,…
Read MoreMonth: December 2020
ડીસાના થેરવાળા ગામે બે આખલા વચ્ચે યુધ્ધ ખેલાતા ગ્રામજનોમાં મચી દોડધામ
હિન્દ ન્યૂઝ, ડીસા ડીસા તાલુકાના થેરવાળા ગામે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. અનેકવાર રખડતા ઢોરોના લીધે રાહદારીઓને ઈજાઓ પણ પહોંચી છે, ત્યારે ગઈકાલે બપોરે ગામના નવાવાસ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાતા આસપાસના દુકાનદારો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે ગ્રામજનોએ પાણીનો મારો અને લાકડીઓ વડે ભારે જહેમત બાદ બંને આખલાઓ ને છૂટા પાડ્યા હતા. એહવાલ…
Read Moreડીસા ની મહિલા તબીબ એ વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ કર્યા અનેકોનેક સેવા કાર્ય
હિન્દ ન્યૂઝ, ડીસા ડીસા ના મહિલા તબીબ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ડોક્ટર રીટાબેન પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અનુકૂળ સેવાનું કાર્ય કરી રહ્યા છે. જેમાં ગરીબ પરિવારોને જરૂરી ચીજવસ્તુઓનો વિતરણ કરવામાં આવ્યું છે. આ તબીબ મહિલાના સેવા કાર્યને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે, તેમજ અનેક સંસ્થાઓ દ્વારા તબીબી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે. …
Read Moreખેડા જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ દ્વારા નડિયાદ તાલુકા ના ઉત્તરસંડા ગામ મા મિટિંગ નું આયોજન
હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા ઉત્તરસંડા (નડિયાદ) ખાતે અતુલભાઈ પટેલ જેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ દ્વારા નડિયાદ તાલુકા માં આવેલા ઉત્તરસંડા ગામ મા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામ ના વડીલ વર્ગ તથા યુવા વર્ગ મિટિંગ મા ઉત્સાહ અને ઉમંગ થી હાજરી આપી હતી. તેમજ કોંગ્રેસ ના પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ દ્વારા ભાજપ સરકારે કરેલા ખેડૂતો ના કાળા કાયદા તથા સંગઠન માટે માર્ગદર્શન આપ્યું તથા સ્થાનિક સ્વરાજ ચૂંટણી વિશે માર્ગદર્શન આપ્યું. ભાજપ…
Read Moreબાલચોંઢી ગામે કપરાડા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન બાબતે બેઠક કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, કપરાડા કપરાડા તાલુકાના બાલચોંઢી ભુવનેશ્વર મહાદેવના પટાંગણમાં આવનારી ચૂંટણીને લઈને એક સંગઠનની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આવનાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી અંગે સમીક્ષા – સંગઠન જેવા મુદ્દાઓને ધ્યાને રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી. આવનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના નામો વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારને મતદારો સાથે મુલાકાત તેમજ ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી શકે. જેવા વિવિધ મુદ્દાઓને…
Read Moreવાવર ગામે પાણી માટે વલખાં મારતી મહિલાઓ
હિન્દ ન્યૂઝ, કપરાડા કપરાડા તાલુકાના વાવર ગામે પાણી માટે મહિલાઓ વલખાં મારી રહ્યા છે. હજુ તો શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં જ મહિલાઓની હાલત પાણી માટે કફોડી બની છે. ગુજરાતમાં ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં શિયાળાની શરૂઆતમાં જ વાવર ગામના લોકો પીવાના પાણીની તીવ્ર તંગી નો સામનો કરી રહ્યા છે.…
Read Moreપંચમહાલ જિલ્લાના ગોધરા નિરંકારી સત્સંગ ભવન માં નિરંકારી ભક્તો એ કોરોના કાળ માં ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક અનોખો સેવાનું કાર્ય કર્યું
હિન્દ ન્યૂઝ, ગોધરા તા.૨૭, સદગુરુ માતા સુ દીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજરોજ ગોધરા નિરંકારી સત્સંગ ભવન માં રક્તદાન શિવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું. જેનું ઉદઘાટન દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી ના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. કોરોના વાયરસ ના કાળમાં થી દરેક વ્યક્તિ ભયભીત છે તેથી જ બ્લડ બેન્કમાં રક્તની ઉણપ સર્જાય રહી છે. આવામાં ડોક્ટરોની માંગ પર સંત નિરંકારી મિશન આગળ આવ્યું. દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે સંત…
Read Moreભાભર ના ખારા ગામની સીમ મા કેનાલ ગાબડું પડતા કેનાલ નો દરવાજો પણ પાણી માં તણાઈ ગયો
હિન્દ ન્યૂઝ, ભાભર બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં કેનાલો ખેડૂતો માટે આર્શીવાદ સમાન સામે મુશીબત સાબિત સમાન થતી હોય છે. સરહદી વિસ્તારમાં કેનાલો માં ગાબડાં પડતા રહ્યા છે ત્યારે વધુ એક ગાબડું ભાભર ના ખારા ગામ ની સીમ માં થી પસાર થતી કેનાલમાં વિસ કૂટ નું ગાબડું પડ્યું જેમાં સરહદી વિસ્તારમાં ખેડૂતો ને સિંચાઇ નું પાણી મળી રહે ખેડૂતો સારો પાક લઈ ને સમૃદ્ધ બને છે. રાજ્ય સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે. સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાથી ખેડૂતો પાયમાલ થઈ જતાં હોય છે. કેનાલો બનાવવામાં આવી છે તે પણ હલ્કી…
Read Moreભાભર તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ તરીકે નંદાબેન ઠાકોર ની નિમણૂક
હિન્દ ન્યૂઝ, ભાભર આજરોજ ભાભર ખાતે કોંગ્રેસ પક્ષના તમામ મહિલા સભ્યો દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં ઠાકોર સમાજના અને તમામ નાના મોટા ગરીબોને અને વિધવા માતાઓ તથા બહેનો ને વર્ષોથી સાથ અને સહકાર આપતાં નંદાબેન ઠાકોર ની સારી કામગીરી કરવા બદલ ભાભર તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંક કરતા તમામ મહિલા બહેનો એ નંદાબેન ઠાકોર ને શુભેચ્છા પાઠવી હતી. જેમાં ભાભર તાલુકાના કોંગ્રેસ પક્ષના તમામ મહિલા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર
Read Moreજામનગર જિલ્લા નાં જોડિયા તાલુકા ખાતે જીરાગઢ ગામે આવેલ ‘શ્રી રોકડીયા હનુમાનજી’ દાદા નું મંદિર શ્રદ્ધા થી પરિપૂર્ણ
હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર જિલ્લા નાં જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આવેલ શ્રી રોકડીયા હનુમાનજી દાદા નું ચમત્કારિક મંદિર આવેલ છે. આ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા દર્શન કરવા જાય છે. તેમજ ભક્તો પોતાની માનતાવો રાખી આ ચમત્કારી મંદિર જઈ ને પુરી કરે છે. માન્યતા પ્રમાણે માગશર મહિનાના શનિવારે પગપાળા મંદિર સુધી ચાલુને જવાની ખુબ જ મોટી મહિમા છે. કહેવાય છે કે જીરાગઢ ગામે હનુમાનજી દાદા એ…
Read More