ભાભર તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ તરીકે નંદાબેન ઠાકોર ની નિમણૂક

હિન્દ ન્યૂઝ, ભાભર

   આજરોજ ભાભર ખાતે કોંગ્રેસ પક્ષના તમામ મહિલા સભ્યો દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં ઠાકોર સમાજના અને તમામ નાના મોટા ગરીબોને અને વિધવા માતાઓ તથા બહેનો ને વર્ષોથી સાથ અને સહકાર આપતાં નંદાબેન ઠાકોર ની સારી કામગીરી કરવા બદલ ભાભર તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંક કરતા તમામ મહિલા બહેનો એ નંદાબેન ઠાકોર ને શુભેચ્છા પાઠવી હતી. જેમાં ભાભર તાલુકાના કોંગ્રેસ પક્ષના તમામ મહિલા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment