ડીસામાં હાડ થીજાવતી ઠંડીએ 11વર્ષનો રેકોર્ડ તોડયો તાપમાન 6.7 ડિગ્રી નોંધાયું..!

હિન્દ ન્યૂઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક ડીસા શહેરમાં ઉનાળામાં અંગ દઝાડતી ગરમી તો શિયાળામાં હાડ થીજવતી ઠંડી રેકોર્ડ બ્રેક પડતી હોય છે ત્યારે હાલમાં ડિસેમ્બર માસ દરમિયાન છેલ્લા દસ દિવસથી ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સોમવારે ઠંડીએ છેલ્લા 11 વર્ષ નો રેકોડ તોડવાની સાથે તાપમાન 6.7 ડીગ્રી નોંધાયું હતા. જેના પગલે શહેરી જનો આ કડકડતી ઠંડી ના લીધે તાપણા કરી અને ગરમ વસ્ત્રો      ધારણ કરી રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ડીસા શહેરમાં દર વર્ષે શિયાળું સિઝનમાં કડકડતી ઠંડી ના લીધે શહેરીજનો ઠંડીમાં ઠુઠવાઈ જતા હોય…

Read More

કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ “વૃક્ષારોપણના સંદેશા” સાથે પારનદીની અર્ધ પરિક્રમા કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, કપરાડા કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ નાતાલની રજાના દિવસોમાં વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓમાં સામેલ એવી પારનદીની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.                              આ પરિક્રમાનું શુભારંભ “વૃક્ષારોપણના સંદેશા” સાથે ઉમરસાડી, માસીવાડ, પારનદી, અરબસાગર સંગમથી કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે 35 કિલોમીટર જેટલું અંતર પગપાળા નદી કિનારે કિનારે ચાલતા ધરમપુર તાલુકાના કુરગામ ગામે રાત્રી રોકાણ કર્યું હતું. જ્યાં કુરગામ ગામના રાજુભાઈને ત્યાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે કુરગામથી પાર-નાર સંગમ ધામણી ગામે…

Read More

વડાલી ખાતે સાબરકાંઠા જિલ્લા ના કલેક્ટર સી.જે.પટેલ 31-12-2020 ના રોજ ફરજ ઉપર થી નિવૃત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, વડાલી                                         તા-29-12-2020 ના રોજ સાબરકાંઠા જિલ્લા ના કલેક્ટર સી.જે.પટેલ 31-12-2020 ના રોજ ફરજ ઉપર થી નિવૃત થતા હોય તો આજ રોજ ધામડી અન્નક્ષેત્રે આશ્રમ મુકામે તેમના વિદાય ને લયીને શુભચ્છા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તેમાં વડાલી તાલુકા ના આગેવાનો પણ હાજર રહ્યા સાથે વડાલી તાલુકા ના માલતદાર બેન અને ટી.ડી.ઓ. પણ હાજર રહ્યા અને દરેક આગેવાનો એ સાહેબ ને શુભેચ્છા ઓ પાઠવી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યું.…

Read More

નવાગઢ ભાદર નદી કાંઠા વિસ્તાર પાસે આગ લાગી, પાંચ થી છ ઝૂંપડાઓ આગમાં બળીને ખાખ

હિન્દ ન્યૂઝ, જેતપુર   જેતપુર શહેરના ભાદર નદીના પુલ નીચે આવેલી ઝૂંપડીઓમાં મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી પરંતુ તે સમય દરમિયાન પાંચથી છ ઝુંપડાઓમાં રહેલી ઘરવખરી બળીને ખાક થઇ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલા ભાદરનદીના પુલ નજીક ઝુંપડાઓમાં રાત્રે અઢી વાગ્યાના આરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક આગ લાગેલી જોઈ પરિવારના સભ્યો જાગી જતા બહાર નીકળી ગયા હતા. આ ઘટના અંગે નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા…

Read More

લોકોના પ્રશ્નો અંગે જો યોગ્ય રજૂઆત કરવામાં આવે તો ચોક્કસપણે સમસ્યાનું સમાધાન આવી શકે – બશિર ગોહેલ

હિન્દ ન્યૂઝ , વેરાવળ વેરાવળ પાટણ શહેરનાં સૌ શહેરીજનો ને ખ્યાલ હશે કે વિકાસનાં કામો હાલમાં પૂર જોશમાં ચાલી રહ્યા છે. ભારતીય બંધારણના આટિૅકલ 21 માં સમાવિષ્ટ જીવન જીવવાના અધિકારમાં ભારતીય નાગરિક તરીકે સ્વચ્છ શહેરમાં રહેવાનો અધિકાર તથા પ્રદૂષણ રહિત પર્યાવરણનો અધિકાર ભારતના દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. આ માટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ સદર સેવા આપવા જવાબદાર છે તેમજ શહેરનાં નાગરિકોને સેવા પૂરી પાડવી તંત્રની ફરજમાં આવે છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ઘણી જગ્યાએ ઉંડા ખાડા પડી…

Read More

૯૦-સોમનાથના ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકા સદસ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજો આપવા મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજૂઆતની સરકાર દ્વારા નોંધ લેવામાં આવેલ અને આ અંગે આગળની કાર્યવાહી કરવા જણાવેલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ૯૦ – સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ શહેર તેમજ આજુ બાજુના ગામડાઓના લોકોની ચિંતા કરતા ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજો આપવા માટે સરકારમાં તા.૩૦-૦૮-૨૦૧૯ ના રોજ રજુઆત કરવામાં આવેલ. જેમાં જણાવેલ કે જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં એક જ નગરપાલિકા છે અને તે ચોરવાડ નગરપાલિકા છે. માળીયા હાટીના તાલુકામાં ઘણા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને માળીયા હાટીના તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો છે. જેથી માળીયા હાટીના તાલુકાનું વિભાજન કરવામાં આવે અને ચોરવાડ શહેરને અલગ તાલુકાનો દરજજો આપવામાં આવે તો ઘણા ગામડાના લોકોના    …

Read More

થરાદના વડગામડામાં ડાયરામાં મુખ્ય કલાકાર વનીતા પટેલને થરાદ પોલીસનું તેડું

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના વડગામડામાં કોરોના કાળ વચ્ચે ગામના ધનજીભાઇ ડુંગરાભાઇ ચૌધરી દ્વારા બુધવારની રાત્રિના દસ વાગ્યાના સુમારે ભજનસંતવાણી (લોકડાયરા) નું આયોજન કર્યું હતું. પોલીસે ડાયરાનું આયોજન કરનાર અને કલાકારો સહિત 12 સામે ફરિયાદ નોંધી કડક પગલાં લીધાં હતાં. જેમાં આયોજક ધનજીભાઇની અટકાયત બાદ પોલીસે તેમને મુક્ત કર્યા હતા. ત્યારબાદ મુખ્ય કલાકાર વનિતાબેન પટેલ (વ્રજવાણી, રાપર કચ્છ) હતાં. આથી થરાદ પોલીસે તેમને નોટીસ આપીને પોલીસમથકમાં બોલાવ્યા હતા. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે વનીતા પટેલ મંગળવારે સાંજે પોલીસ મથકમાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમને જામીન મુક્ત કર્યાં હતા.…

Read More

સંત શ્રી બલદેવ ગીરી બાપુ દેવલોક પામ્યા

હિન્દ ન્યૂઝ, પાલનપુર                                       વાળીનાથ ની ગાદી ઉપર બિરાજ માન એવા સંત શ્રી બલદેવ ગીરી બાપુ જેવો દેવલોક પામ્યા છે ત્યારે તેમના આત્માને શાંતિ મળે અને તેમના સદ્ આત્માને મોક્ષ મળે તે માટે પાલનપુર તાલુકા ના દેલવાડા ગામ ના તમામ દેસાઇ સમાજ ના ભાઇઓ, બહેનો અને નાના બાળકો ભેગા થયા હતા અને બાપુ ને યાદ કરી ૧૦ મિનિટ સુધી મૌન પાળી અને પ્રસાદી બધા ને આપી ને એક બીજા થી છુટા પડયા હતા.…

Read More

ડભોઇ તાલુકાના કરણેટ ગામે લીઝ માં સરપંચ તલાટી સહિત ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ

હિન્દ ન્યૂઝ , ડભોઇ                                          વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઓરસંગ નદીના પટમાં ઘણી એવી લિઝોઆવેલી છે. કેટલાક લીઝ હોલ્ડરો ખાણ ખનીજ ના તેમજ અન્ય નીતિ નિયમો નેવે મૂકી ગેરકાયદેસર રેતી ઉલેચવાનું કામ કરી રહ્યા છે. જેને લઇ આજે કરણેટ ના ગામજનો આવી જ એક લીઝ માં ઉતર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગ્રામજનોનો આક્ષેપ હતો કે અહીંયા અમારા ગામના એસટી એસસી સમાજના સ્મશાન આવેલું છે તદ ઉપરાંત ડભોઇ નગરપાલિકાના…

Read More

કેવડીયા ખાતે વનસ્પતિઓની આૈષધિય ઉપયોગીતા ને ઉજાગર કરતુ આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યુ છે રોજગારી નો સ્ત્રોત

હિન્દ ન્યૂઝ, કેવડીયા   કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17એ કરમા પથરાયેલ આરોગ્ય વન વિભાગ મા 380 પ્રજાતિના પાંચ લાખ ઓૈષધિય રોપાઆે ઉછેરવામાં આવ્યા છે.                                           જેથી આરોગ્ય વન મા ઔષધિ માનવ આકષૅણ નુ કેન્દ્ર બન્યું છે અને સ્થાનિક 37યુવક યુવતી આે રોજગારી મેળવી રહ્યાં છે. કેવડીયા ખાતેવિશ્વના સૌથી વિરાટમય વ્યક્તિત્વ અેવા સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નુ નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની છત્ર હેઠળ…

Read More