મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ઉના ખાતેના કાર્યક્રમ સંદર્ભે ઇણાજ ખાતે બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૩૦, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તા.૦૩-જાન્યુઆરી નાં રોજ ઉના ખાતે આવનાર છે. તેમના આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા સેવા સદન, ઇણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.                                          મુખ્યમંત્રી આગામી તા. ૦૩/૦૧/૨૦૨૧ નાં રોજ ઉના ખાતે કિસાન સર્વોદય યોજના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થવાના હોય, તેમની સુરક્ષા તેમજ વાહન પાર્કિંગ, સ્ટેજ, ડોમ અને શ્રોતાઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા, રોડ-રસ્તાની સ્વચ્છતા, મેડીકલ ટીમ સંદર્ભે…

Read More

સુફલામ કેનાલ માંથી પિયત માટે પાણી મેળવવા ખેડૂત ને ચાર્જ ચૂકવવો પડશે

હિન્દ ન્યૂઝ, દિયોદર                                                    દિયોદર અને લાખણી તાલુકા માંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં પાણી ના છોડતા ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરી રજુઆત કરાઈ હતી. જેમાં એકાએક સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડતા ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી હતી. પરંતુ નર્મદા વિભાગ ના અધિકારીઓ દ્વારા દિયોદર તાલુકા ના જસાલી, સોની નવાપુરા ગામ માં ખેડૂતો સાથે બેઠક યોજી પ્રશ્ન નું નિવારણ આવે તે માટે…

Read More

દિયોદર વિશ્વકર્મા જ્યંતી નિમિતે જાહેર રજા જાહેર કરવા આવેદનપત્ર પાઠવી સરકાર ને રજુઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર મામલતદાર કચેરી ખાતે આજે સમસ્ત દિયોદર સુથાર, સમાજ દ્વારા વિશ્વકર્મા જ્યંતી નિમિતે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે મામલતદાર ખાતે સરકાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી.                                              દિયોદર સુથાર સમાજ ના આગેવાનો એ સોસીયલ ડિસ્ટન રાખી જાહેર રજા ની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે પોહચ્યા હતા. જેમાં મામલતદાર કે ઠાકોર સમક્ષ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી રજુઆત પહોંચે તેવી માંગ સાથે આવેદનપત્ર…

Read More

ખેલ મહાકુંભ 2020 સુગમ સંગીત સ્પર્ધામાં નોબલ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની પ્રથમ ક્રમાંકે વિજેતા

હિન્દ ન્યૂઝ, ડભોઇ   ડભોઇ નજીક મોટા હબીપુરા ગામે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ યશવી કીર્તિકુમારે જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં સુગમ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. સુગમ સંગીત સ્પર્ધામાં નોબલ પબ્લિક સ્કૂલ ની વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારતા હવે રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બહાર લાવે તે માટે રાજ્યવ્યાપી રમત ગમત માટેનું અભિયાન ચલાવી છે. સરકારી અભિયાનને સફળ બનાવવા તેમજ વિદ્યાર્થીઓમાં ખેલ જગત…

Read More

આનંદ ટાઉન પો.સ્ટેના શાસ્ત્રી બાગ પાસેથી એક ઈસમને ભારતીય બનાવટી ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, તથા ૨,૦૦૦ ના દરની નકલી ચલણી નોટો નંગ-૨૨૮ (ભારતીય ચલણ મુજબની (હક.રૂ.૧,૨૮,૨૫૦/-) ના જથ્થા સાથે પકડી પાડતી આનંદ ટાઉન પોલીસ

હિન્દ ન્યૂઝ, આણંદ                                           તા.૩૦/૧૨/૨૦૨૦ ,આણદં શહરે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે તેમજ દેશના અર્થતંત્ર ને કેટલાક દેશ વિરોધી માણસ ધરાવતા વ્યક્તિઓ/ સંસ્થાઓ ભારતીય બનાવટ ની નકલી ચલણી નોટો મોટા પ્રમાણમા આપી તે નોટો ને વ્યવહારો મા ફેલાવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોને પહોંચી વળવા પોલીસ અધીક્ષક અજીત રાજીયાણ તથા નાયબ પોલીસ અધીક્ષક બી.ડી.જાડેજા નાઓએ આપલે સુચના આધારે પો.ઈ. વાય.આર.ચૌહાણ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.કે.જી.ચૌધરી નાઓ તથા સર્વેલન્સ…

Read More

જામનગર ખાતે ‘રોટરી કલબ ઓફ સેનોરાસ’ દ્વારા ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર                                              તા. ૨૯ ડિસેમ્બર ના રોજ જામનગર ખાતે ‘રોટરી કલબ ઓફ સેનોરાસ’ દ્વારા ગોર્ધનપર ના સ્લમ વિસ્તારના ગરીબ બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. કલબ નાં પ્રેસિડન્ટ ડો.પ્રવિણા સંતવાણી, ડો. કલ્પના ખંઢેરિયા અને મીનાક્ષી શાહ એ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સહયોગી બન્યા હતા. આ બાળકોને એકત્રિત કરનાર ત્યાંના વિસ્તાર નાં મનોજભાઈ વાળંદે કરી આપેલ હતી. 

Read More

ફરીથી એક રિક્ષા ચાલકની ઈમાનદારી નો કિસ્સો સન્માન ને લાયક સામે આવ્યો

હિન્દ ન્યૂઝ, સુરત સુરત શહેર સીટી વિસ્તાર વેડ રોડ આસપાસ આજરોજ સવારે ૦૭ વાગ્યા ના અરસામાં સુરત નાં ઍક પ્રખ્યાત સમાજ સેવક અને રિક્ષાચાલક મુન્નાભાઈ ભાટા ઉર્ફે (મોહંમદ હુશેન શેખ) ની રિક્ષામાં મુંબઈનાં રહેવાસી એન.એચ.રાઠોડ ના એક બહેન સુરત નાં વેડ રોડ રૂટ ઉપર એમનું લેડીસ પર્સ રીક્ષા માં ભુલી ગયા હતા. જેમા રોકડ રૂપિયા તથા સોના ની કિંમતી ચેઇન હતી. જે રિક્ષાચાલક મુન્નાભાઈ ને પાછળ ની સીટ ઉપર થી મળતા તરત જ અસલ માલિક ને શોધી ને તેમની વસ્તુ સહી સલામત એ બહેન નાં રીસ્તેદાર મનોજભાઈ ને પરત કરી…

Read More

સુઇગામ તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ તરીકે કલીબેન ઠાકોર ની નિમણૂક

હિન્દ ન્યૂઝ, ભાભર                                                          પાલનપુર ખાતે કોંગ્રેસ પક્ષના તમામ મહિલા સભ્યો દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં સરહદી વિસ્તાર એવા અને પછાત ગણાતા એવા સુઇગામ તાલુકા માં ઠાકોર સમાજના અને તમામ કોમના નાના મોટા ગરીબોને અને વિધવા માતાઓ તથા બહેનો ને વર્ષોથી સાથ અને સહકાર આપતાં કલીબેન ઠાકોર ની સારી કામગીરી કરવા બદલ સુઇગામ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં…

Read More

માઉન્ટ આબુમાં પર્યટકો ઠંડીમાં ઠુંઠવાયા તાપમાન માઇનસ 5 ડિગ્રી નોંધાયું, ઠેરઠેર બરફની ચાદર પથરાઈ

હિન્દ ન્યૂઝ, ડીસા                                      રાજસ્થાનના માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીમાં વધારો થવાની સાથે તાપમાન માઇનસ ડિગ્રી થઈ ગયું છે ત્યારે સોમવારે તાપમાન માઇનસ 3 ડીગ્રી નોંધાયા બાદ બીજા દિવસે મંગળવારે પણ ઠંડીમાં વધારો થવાની સાથે માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી થઈ ગયું હતું. જેના લીધે પર્યટકો હાડ થીજવતી ઠંડી માં ઠુંઠવાઈ ગયા હતા અને માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકો હાડ થીજવતી ઠંડીના પગલે ફરવા ના બદલે ફરવા આવેલા પર્યટકો રૂમમાં…

Read More

ડીસામાં અઢી કરોડના ખર્ચે બનેલું નાનાજી દેશમુખ ગાર્ડન છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં, બગીચો શરૂ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો કરી રજૂઆત

હિન્દ ન્યૂઝ, ડીસા                                            ડીસા ના શહેરી જનો માટે પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી દ્વારા અઢી કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ગાર્ડન ની જગ્યા ને લઇ આ ગાર્ડન વિવાદમાં આવ્યું હતું. જેના લીધે શહેરીજનો માટે બનાવેલા ગાર્ડન છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં છે અને આ ગાર્ડન માં વૃક્ષો પણ કરમાઈ ગયા છે ત્યારે શહેરીજનો માટે તાત્કાલિક ગાર્ડન શરૂ થાય તેવા પ્રયાસો આમ આદમી…

Read More